કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે.

બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી મિત્રો તથા સ્વજનોને જણાવવાનું સમાજના તેજસ્વી તારલા સમાન વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે માર્કશીટ 25 જુલાઈ સુધીમાં જમા કરાવવી.
સમારંભમાં ભાગ લેવા જરૂરી ટકાવારી નીચે મુજબ
ધોરણ 1 થી 8 માટે 80 %,
ધોરણ 9 થી 10 માટે 70 %,
ધોરણ 11 થી 12 માટે 65 %,
કોલેજ માટે 60 %
માસ્ટર કે તેથી વધુ માટે જરૂર નથી.
માર્કશીટ પાછળ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત લખવા અને માર્કશીટ જમા કરાવવા બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયા (મો: 70164 21870) સોસાયટીની ઓફિસે રાવણ ચોકમાં આવવા યાદીમાં જણાવાયું છે.

  • સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

     

Content Copying Forbidden !!

error: Content is protected !!