બળદ પેનલનો ભવ્ય વિજય
વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામની સહકારી મંડળીની તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ ચુંટણી યોજાઈ હતી, જેમાં બળદ પેનલનો ભવ્ય વિજય થયેલ છે અને હરીફ પેનલ ટ્રેક્ટરના સુપડા સાફ થયેલ છે.
શ્રી સણોસરા જૂથ સેવા સહકારી મંડળીની તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજની ચુંટણીમાં બળદ પેનલના વિજેતા ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
(૧) અશ્વિનભાઈ રામજીભાઈ લીંબાસીયા
(૨) કાનજીભાઈ પોપટભાઈ કથીરીયા
(૩) અરવિંદ લિંબાભાઈ લીંબાસીયા
(૪) કાંતિલાલ હંસરાજભાઈ લીંબાસીયા
(૫) જેરામભાઈ નાથાભાઈ લીંબાસીયા
(૬) હરેશભાઈ આંબાભાઈ લીંબાસીયા
(૭) ભાનુબેન નટવરલાલ પરસાણા
(૮) મુકેશભાઈ હંસરાજભાઈ રૈયાણી
(૯) રંજનબેન કિશોરભાઈ લીંબાસીયા
(૧૦) રસુલભાઈ અહમદભાઈ મારવીયા
(૧૧) હનીફભાઈ વલીભાઈ શેરસીયા
(૧૨) ડાયાભાઇ અરજણભાઈ સાગઠીયા
(૧૩) હુસેનભાઇ અલીભાઈ નુરા
વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.