કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

ઢુવા માટેલ રોડ પરથી સેન્ટ્રો કાર ચોરાઈ

આઇ.સી.આઈ.સી.આઈ. બેન્ક પાસે પાર્ક કરી હતી

વાંકાનેર: ઢુવા માટેલ રોડ અમરધામ આઇ.સી.આઈ.સી.આઈ. બેન્ક પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી થયાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ અમરધામ માટેલ રોડ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક ઉપર રહેતા (મુળ રહે. ભેસદળ તા.ધ્રોલ જી.જામનગર) અને છુટક દુકાનોમાં સાફસફાઇનું મજુરી કામ કરતા

મહેન્દ્રભાઇ રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે એમણે હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રોકાર રજી. નં.GJ-03-AB-4223 એમના ગામના ભરતભાઇ જીવરાજભાઇ વઘેરા પાસેથી વેચાતી લીધી હતી, જે ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

તા.૩૦/૦૬/૨૦૨૫ ના રાત્રીના અમરધામ માટેલ રોડ આઇ.સી.આઈ.સી.આઈ. બેન્ક પાસે પાર્ક કરેલ હતી અને સાડા દશેક વાગ્યે બાથરૂમ કરવા માટે ઉઠેલ ત્યારે મારી ઉપરોક્ત સેન્ટ્રો કાર જોવામાં આવેલ નહી જેથી તુરત જ મે આજુબાજુમાં તપાસ કરતા કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કાર જોવામાં આવેલ નહીં અને આજ દીવસ સુધી શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હોય જેથી મારી કાર કોઇ ચોર ઇસમ ચોર ચોરી કરી ગયો છે. પોલીસ ખાતાએ કારની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- ગણી બી.એન.એસ. કલમ ૩૦૩ મુજબ ગુન્હો નોંધેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!