માત્ર હેંડીન્ગ જ વંચાતા હોય તો માત્ર નંબર સેવ કરીને ગુજરાતી ભાષામાં આપ પૂરા સમાચાર વાંચી શકો છો
માત્ર ટૂંકા ગાળામાં કમલ સુવાસ ડિજિટલ સાથે જોડાનાર અને જોડવામાં અમને સહકાર આપનાર સૌ શુભેચ્છકોનો આભાર માનીએ છીએ. અમુક મિત્રોની ફરિયાદ હોય છે કે તેઓ માત્ર હૅન્ડિંગ જ વાંચી શકે છે અને મફતમાં મળતા ગુજરાતી ભાષાના પૂરા સમાચાર કે લેખ વાંચી શકતા નથી.
આ સમસ્યાના નિરાકરણ માટે 78 7474 6566 નંબર આપના મોબાઈલમાં સેવ કરી લો.
યાદ રહે આ નંબર માત્ર વોટ્સએપ માટે જ છે. આ નંબર ઉપર ફોન કરવો નહિ. કોઈ સમસ્યા હોય અથવા તમારે કોઈ સમાચાર મોકલવા હોય તો મેસેજ કરી શકો છો. આભાર –નઝરૂદીન બાદી