કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ નિમાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન દિપક પરમારે વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે રાતીદેવળીના વોરા નવીનભાઈ અમૃતભાઈની નિમણુંક કરી છે….

શુભેચ્છકો તરફથી આ નિમણૂકથી નવીનભાઈને અભિનંદન વર્ષા થઇ રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!