કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જુગાર રમતા સાત અને દારૂ વેચતા ત્રણ ઝડપાયા

શક્તિપરા ચર્ચની પાસે જુગાર રમતા સાત શખ્સો સામે કરી ધોરણસરની કાર્યવાહી

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન શક્તિપરા ચર્ચની પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રહિમભાઇ એહમદભાઇ ચાવડા, રાજેશભાઇ રમેશભાઇ સાગઠીયા, ભરતભાઇ જગદીશભાઇ ડાભી, રાજકુમાર જગદીશભાઇ ડાભી, દેવદીપભાઇ જગદીશભાઇ ડાભી, દેવજીભાઇ વાઘજીભાઇ મકવાણા અને રવિભાઇ મોહનભાઇ સુરેલાને રોકડ રકમ રૂ.૧૦૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આ ઉપરાંત જુદા જુદા સ્થોળોએથી ત્રણ શખ્સો દારૂ સાથે પકડાયા છે. (1) વાંકાનેરમાં આરોપી જનકભાઇ પરસોતમભાઇ બાવળીયા મીલપ્લોટ વીસ્તારમાં પાસે રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.(2) વાંકાનેરમાં આરોપી ધર્મેશ ઉર્ફે ધમો

ચંપકલાલ ગુંદારીયા બસ સ્ટેશન પાસે રોડ ઉપર રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.(3) વાંકાનેરમાં આરોપી કુલદીપભાઇ રાજુભાઇ ખાચર રંગપર ગામે રહેણાંક મકાને રૂપિયા ૩,૬૦૦ની કિમતના ૧૮૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!