જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા
હવે મદદની જરૂર નથી
કોઠારીયા શેરસિયા પરિવારની યાદી
અસ્સલામુ અલયકુમ !
સલામ બાદ કહેતા દુઃખ અનુભવું છું કોઠારીયા ગામના શાહબુદ્દીનભાઈ જીવાભાઈ શેરસીયા જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા તે અલ્લાહની રહેમત માં પહોંચી ગયા છે તેમની જિયારત શનિવાર તા. 14-6-2025 સવાર ના 8.00 વાગ્યે કોઠારીયા રાખેલ છે
સબસે પહેલે અલ્લાહ કા ઓર ઉસકે મહેબૂબ કા પીરો મુર્શિદ કા શુક્રિયા અદા કરતે હૈ બાદમે ઉન મોમીન સમાજકા હર વક્ત હર બીમાર બંદેકે સાથ ખડે રહે હૈ ઔર ઉન તમામ દુવાગીરોકા, હરમ શરીફમે ભી હાજીઓને શાહબુદ્દીન ભાઈકે લિયે દુવા કી, ઊન સબ હાજીઓકા ઔર તમામ દાતાઓકા ઔર કોઠારીયા જમાતકા ખરે દિલસે શુક્રિયા અદા કરતે હૈ હર વક્ત મોમીન સમાજ બીમાર બંદે કે સાથ ખડે રહે હૈ ! યા પરવર દિગારે આલમ !! દિલ સે દુઆ હે સબકો ઉસ્માનગની (રદી.અ.તા.અ.) કે ખજાનાસે માલામાલ કર, હર બીમારીઓસે બચા, ઉન ધરવાલોકો શબ્ર કરને કી તૌફીક દે, મોમીન સમાજકે દાતાઓને બહોત ઈમદાદ કી હૈં, અબ ઈમદાદ કી જરૂરત નહીં હૈ, શુક્રિયા !! મર્હૂમને અલ્લાહ પાક જન્નત નસીબ કરે …..
શેરસિયા પરિવાર
કોઠારીયા તા: વાંકાનેર
