બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
Menu Close
- કાર ચાલક સહિત બે શખ્સોએ બાઇક ચાલકને માર માર્યો
- વિનુ કટારીયાનું હ્નદય રોગના હુમલાથી અવસાન
- ટંકારાની સગીરા રાજકોટ બસ સ્ટેન્ડથી ભેદી રીતે ગુમ
- લુણસરીયાના દરબાર યુવાનને વ્યાજખોરોનો ત્રાસ
- ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન
- દારૂલ ઉલુમ ગૌશે સમદાનીમાં હાફિઝે કુરાન પૂર્ણ થવાના મોકા ઉપર કાર્યક્રમ
- ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું
Latest News