ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ
ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને અંદામાન-નિકોબાર ટાપુઓ માટે SIRનું સુધારેલું શેડ્યુલ જાહેર કર્યું છે.






ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબાર ટાપુ, ઉત્તર પ્રદેશમાં અગાઉ ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર જ્યારે ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ 16 ડિસેમ્બર હતી. જોકે હવે જુદા જુદા રાજ્યો માટે જરૂરિયાત મુજબ જુદી જુદી તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ છે…
