કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દિગ્વિજયનગરમાં જુગાર રમતા છ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો પકડાયા હતા.

મળતી માહિતી મુજબ યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ અને અસરફભાઈ કાસમભાઈ સર્વદીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!