કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વેલનાથપરા ચોકમાં જુગાર રમતા છ જણા પકડાયા

વર્લીફીચરના આંકડા સબબ બે પકડાયા

છરી સાથે અને પીધેલ હાલતમાં સર્પાકાર રીતે બાઈક ચલાવતા પકડાયા

વાંકાનેર: વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા છ જણા પકડાયા છે, જેમાં એક રાજકોટનો શખ્સ પણ છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા (1) કાનજીભાઈ ધનજીભાઈ દેત્રોજા (2) મનીષભાઈ જગદીશભાઈ ઉધરેજા (3) અજયભાઈ ધનજીભાઈ દેત્રોજા (4) તુષારભાઈ મનસુખભાઈ વડેચા (5) મનોજભાઈ ધીરૂભાઈ વિંજવાડીયા (6) રોહીતભાઈ પાંચાભાઈ બારૈયા રહે. આરોપી 1 થી 5 વેલનાથપરા અને 6 રાજકોટ આજી ડેમ, ખોડિયાર પરા, જલારામ ફરસાણની બાજુમાં વાળાને પોલીસ ખાતાએ ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૧,૨૫૦/- સાથે પકડી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…

વર્લીફીચરના આંકડા સબબ બે પકડાયાવાંકાનેર સીટી સ્ટેશન રોડ પાણીની પરબ પાસેથી પોલીસ ખાતાએ સાહિલ હનિફભાઈ ભટ્ટી મિંયાણા (ઉ.વ.૨૨) રહે, વાંકાનેર નવાપરા સામે આશીર્વાદ પેટ્રોલ પંપ પાછળ વાળાને વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ રૂ.૧૫,૨૦૦/ ના મુદામાલ સાથે મળેલ છે. ઉપરાંત સુરેન્દ્રનગરના ટાવર પાસે, પોસ્ટ ઓફિસ પાછળ રહેતા જુનેદ યાકુબભાઇ ભટ્ટીને મદદગારી કરી ગુનો કરવા બદલ જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુન્હો નોંધેલ છે….

છરી સાથે પકડાયાશીતળા ધાર માટેલના વિપુલભાઈ રાઘવભાઈ ડાભી (ઉ.વ.24) વાળાને ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી રાખી નીકળી મળી આવતા મ્હે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહે રનામા નં.જે./એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી-૩૦૭/૨૦૨૪ તા.૩૦/૦૭/૨૦૨૪ નો ભંગ કરતા જી.પી.એકટ કલમ ૩૭૧, ૧૩૫ મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે…

પીધેલ હાલતમાં સર્પાકાર રીતે બાઈક ચલાવતાસહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવીવાંકાનેર સીટી સ્ટેશનરોડ અમરસિંહજી હાઇસ્કુલ પાસે રહેતા હસનભાઈ રફીકભાઈ રફાઈ (ઉ.વ.29) વાળાને સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેના રજી.નંબર GJ-36-AM-6535 કી.રૂ. ૧૫૦૦૦/-વાળું જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકાર રીતે ચલાવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધી પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!