કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિર

વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે બે દિવસ યોજાશે

વજન 56 કિલો અને છાતી 80-85 સેમી હોવી અનિવાર્ય

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી, એસ.આઈ.એસ. અને એસ.એસ.સી.આઈ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર તાલુકામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ખાસ ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

03 તથા 04 ફેબ્રુઆરીના રોજ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ ભરતીની કામગીરી સવારે 10:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી ચાલશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 99259 87914 અથવા 63559 31356 ઉપર કરવાનો રહેશે.

આ ભરતી માટે લાયકાત અને શરતોમાં 19 થી 40 વર્ષ ઉંમર, 10 પાસ/નાપાસ અને 12 પાસની શૈક્ષણિક લાયકાત, ઊંચાઈ 168 સેમી, વજન 56 કિલો અને છાતી 80-85 સેમી તથા ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવો અનિવાર્ય છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!