કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ

પંચાયત/ પાલિકા ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારો ઉમેરો તથા સુધારા કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી 17 થી 24 નવેમ્બર દરમિયાન ખાસ ઝૂંબેશ સુધારણા માટે ખાસ કાર્યક્રમ યોજાશે.

17, 23 અને 24 નવેમ્બર દરમિયાન ચૂંટણી પંચ ખાસ ઝૂંબેશ કરશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાર યાદીમાં સુધારા-વધારા તથા નવા મતદારો યોદીમાં નામ ઉમેરો કરી શકાશે.જાન્યુઆરી 2025માં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે…

મતદાર યાદી સુધારણા કાર્યકમનો અવશ્ય લાભ લઈએ. મતદારયાદી સુધારણા કાર્યક્રમ – 2024 અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા તમારા નજીકના મતદાન મથકનો સંપર્ક કરવો.રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથીમતદાર યાદી સુધારણા કાર્યક્રમ
તારીખ- 17-11-2024થી 24-11-2024
સમય- સવારે 11.00 કલાકે
સ્થળ- આપના મતદાન મથકે
ખાસ ઝુબેશના દિવસ
17-11-2024, રવિવાર
23-11-2024, શનિવાર
24-11-2024, રવિવાર

પંચાયત ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે
વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે સરપંચ અને વોર્ડના સભ્યોના અનામત અંગેનો પરિપત્ર હજી આવ્યો નથી. જે ટૂંકમાં આવશે, એવું માનવામાં આવે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!