વાંકાનેર: પાક નુકસાની ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નીચેની સૂચનાઓ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે…



૧) બેન્ક પાસબુક માં જો IFSC code જુનો હશે તો નહિ ચાલે
૨) સંયુક્ત ખાતેદાર હોય તો તે બધાને સહી કરવા હાજર રાખવા પડશે, નહિ તો સહાય નહિ મળે
૩) આધાર કાર્ડની ઝેરોક્ષ અને બેન્ક પાસબુકની ઝેરોક્ષ ઘાટી કરાવવી.
૪) પાક નુકસાની ફોર્મમાં ખેડૂત ખાતેદાર જાતે સહી કરવી પડશે,. જો સહી નહિ કરે તો ફોર્મ કેન્સલ થશે
૫) નુકસાની સહાયના ફોર્મ આ વખતે વેરીફીકેશન થવાનું છે, કોઈ વ્યક્તિનું મરણ થઈ ગયું હોય તો તેવા કિસ્સામાં મરણનો દાખલો રજૂ કરવો પડશે
