કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલર બાદી નિવૃત્ત

વાંકાનેર: વાંકાનેર એસ.ટી. ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અને મૂળ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની જલાલ હસન બાદી વય મર્યાદાના કારણે તેઓ 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા છે. તેઓએ ફરઝ પૂરી નિષ્ઠાથી બજાવી છે.

31 ડિસેમ્બરે ફરજના છેલ્લા દિવસે એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા, મહેબૂબભાઈ લાહેજી( ટ્રાફિક ઇન્સ્પેક્ટર), રહીમભાઇ, રાજભા પરમાર ( નિવૃત્ત TC) તથા વિવિધ સ્ટાફ મિત્રો દ્વારા નિવૃત થતા બાદીને ભેટ સોગાદ આપી નિવૃત્ત જીવન શાંતિથી તંદુરસ્ત રીતે ગુજારે તેવી શુભેચ્છા પાઠવી હતી.

 

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!