ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચી દીધો છે. જેમાં વાંકાનેર કેન્દ્રમાં Top-10માં સૌથી વધુ એકમાત્ર મોડર્ન સ્કૂલના 9-9 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા એકસાથે 48-48 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવી નવો રેકોર્ડ બનાવી દીધો છે….
મોડર્ન સ્કૂલના TOP-10 માં સમાવિષ્ઠ વિદ્યાર્થીઓની યાદી
૧). બાદી ગોષીયાબાનુ ઇકબાલ (કેન્દ્રમાં દ્વિતીય)
૨). ભાલારા રોમેશા યાકુબ (કેન્દ્રમાં તૃતીય)
૩). ખોરજીયા અલ્વાજ રફિકભાઈ (કેન્દ્રમાં ચતુર્થ)
૪). દેકાવડીયા ફિંઝા ઈન્તેખાબહુશેન (કેન્દ્રમાં છઠ્ઠા)
૫). પરાસરા રાબિયાબાનુ ઉસ્માનભાઈ (કેન્દ્રમાં છઠ્ઠા)
૬). બાદી મોહંમદનવેદ બસીરભાઇ (કેન્દ્રમાં સાતમાં)
૭). શેરસીયા રીઝાફાતેમા મંજુરહુશેન (કેન્દ્રમાં આઠમા)
૮). ગઢવારા રાબીયા મહમદરફિક (કેન્દ્રમાં દસમા)
૯). પરાસરા ઇરમબાનુ હનિફ (કેન્દ્રમાં દસમા)
માર્ચ 2024 માં ગણીતમાં 100 માંથી 100 ગુણ મેળવનાર 11 વિદ્યાર્થીઓ…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો