કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

શિક્ષક દંપતીની બદલીથી સ્ટાફ-બાળકો ભાવવિભોર

વાંકાનેર તાલુકામાં પંચાસર ગામે 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનુ પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા.

આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસીની પદવી પણ મેળવી સારી કામગીરી કરેલ.


આ બંને દંપતી પંચાસર પ્રાથમિક શાળામાંથી પોતાના વતન પાટણમાં બદલી થતા ત્યારે તેમની સાથે નોકરી કરેલ અને હાલ કરતા તમામ શિક્ષકો અને બાળકો રડી પડ્યા હતા.


આ તકે વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ, બીઆરસી અને સીઆરસી મિત્રો, પ્રાથમિક શાળાના આચાર્યો તેમને વતન જવાની અને ઉજ્જવલ ભવિષ્યની શુભકામના પાઠવેલ હતી.

સૂચનાઓ

(1) કમલ સુવાસ આપણા મોબાઈલમાં મેળવવા માટે જે તે વ્યક્તિએ ખુદ જ નીચે મુજબની સુચનાઓનો અમલ કરી જોડાવવું પડે છે. અમે કોઈને એડ કરતા નથી.
(2) કમલ સુવાસ વોટ્સએપ ગ્રુપના અન્ય કોઈને પણ એડમીન બનાવતા નથી.
(3) કમલ સુવાસ ગ્રુપમાં રજુઆત અંગેના સમાચાર મુકવા માટે રજૂઆતના પત્રનો ફોટો મોકલવો
(4) કોઈએ પણ વિડિઓ મોકલવો નહીં, ફોટા જ મોકલવા

Content Copying Forbidden !!

error: Content is protected !!