કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકા પોલીસની કડક કાર્યવાહી

વાંકાનેર તાલુકા પોલીસની કડક કાર્યવાહી

દારૂ વેંચતા અને હથિયાર લઇ ફરનારા સામે લાલ આંખ

વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ વેચનારા અને છરી સાથે લઇ ફરનારાઓને પકડી કાયદાનું ભાન કરાવેલ હતું.

જાણવા મળ્યા મુજબ (1) હસનપર શક્તિપરાના રૂપાબેન રમેશભાઈ વાઘેલાને નવા ધમલપર ગામે સ્મશાન પાસે અવાવરું જગ્યામાંથી 20 કોથળીઓ સાથે (2) માટેલના જયદીપ હેમંતભાઈ કૂણપરાને માટેલ ગામની સીમમાં રોબર કારખાના પાસેથી 16 કોથળીઓ સાથે (3) આણંદપરના દિનેશ બીજલભાઈ કાંજીયાને આણંદપર સીમ ગણેશ સ્ટોનની સામે ખરાબામાંથી 16 કોથળીઓ સાથે

(4) ભાટિયા સોસાયટી શિવ મંડપની સામેની શેરીમાં રહેતા જયેશ હરગોવિંદભાઈ કુકડિયાને આણંદપર સીમ જગાભાઈની કરિયાણા દુકાનની બાજુમાં ખરાબામાંથી 20 કોથળીઓ સાથે (5) ઢુવાના માનુબેન રાયસીંગભાઇ વાઘેલાને ઢુવા સીમ ભવાની કાંટા પાસેથી 16 કોથળીઓ સાથે (6) ઢુવાના વનરાજ બચુભાઈ ચાડમીયાને ઢુવા સીમ વરમોરા સીરામીક પાસે ખરાબામાં 8 કોથળીઓ સાથે

(7) ઢુવાના ગીતાબેન ગોરધનભાઈ કાનજીભાઈ માથાસુરીયાને ઢુવા સીમ ભવાની કાંટા પાસેથી 16 કોથળીઓ સાથે અને (8) નવાપરા પંચાસર રોડ પર સ્કૂટર પર નીકળેલ વાંકાનેર નવાપરા ગરબીચોકમાં રહેતા મુકેશ અમરશીભાઇ વિંઝવાડિયાને 60 કોથળીઓ સાથે પોલીસ ખાતાએ પકડેલ હતા

ઉપરાંત વાંકાનેર તાલુકાના (1) ઓળ ગામે રહેતા ભુપત સોમાભાઈ કગથરાને આણંદપર ગામની સીમમાં કરિયાણાની દુકાન પાસેથી નેફામાં છરી સાથે અને (2) સરતાનપરના લેંબાજી ગોવાજી રાધનપરાને સરતાનપરની સીમ નેક્સ્ટાઇલ સીરામીક પાસે નેફામાં છરી સાથે તાલુકા પોલીસે પકડેલ હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!