કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોળી કેરીયર એકેડમી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન

વાંકાનેર વિસ્તારના કોળી સમાજની એક યાદીમાં જણાવ્યું છે કે જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સંખ્યામાં ભાગ લેવા નમ્ર વિનંતી.
નીચે મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે.

ચાલુ વર્ષ ર૦રપ માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.
ધોરણ ૧૦ પાસ
ધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ)
સ્નાતક (ગ્રેજયુએટ) અને અનુસ્નાતક (પોસ્ટગ્રેજયુએટ)
વ્યવસાયલક્ષી કોર્ષ B.ed. / P.T.C./C.P.ed/B.P.ed/M.ed/L.L.B./I.T.I./M.Phil/Phd
મેડીકલ ક્ષેત્રની તમામ ડીગ્રીઓ
નોધ -: ફોર્મ ભરતી વખતે વિધાર્થી અથવા વાલીએ કોઈપણ એકને ફરજીયાત હાજર રેહવું. (પુરી વિગત સાથે રાખવી )
ઉપરોકત લાયકાત ધરાવતા ભાઈ – બહેનોએ નીચે દર્શાવેલ સ્થળે મોડામાં મોડુ તા.૦૫-૦૬-૨૦૨૫ સુધીમાં જે તે અરજદારે જે તે ધોરણની માર્કશીટની પ્રમાણીત ઝેરોક્ષ નકલની પાછળ પોતાનું નામ -સરનામુ – ટકાવારી તથા મોબાઈલ નંબર સાથે પુરી વિગત સાથે મોકલી આપવા વિનંતી
ફોર્મ ભરવાનું સ્થળઃ  ડી. એન્ડ ડી. ડીઝીટલ નેશનલ હાઈવે,જકાતનાકા, પેટ્રોલ પંપની બાજુમા કિસ્મત કોમ્પલેક્ષ, પેહલા માળે વાંકાનેર સુખદેવભાઈ ડાભી મો.૮૧૬૦૧૫૯૯૬૪
વિજયશ્રી એસોસીએટ ધર્મેશભાઈ પરમાર એડવોકેટ દાણાપીઠ વાંકાનેર મો. ૭૬૯૮૭૭૭૯૮૨

વધુ વિગત માટે: ચતુરભાઈ મકવાણા મો.૯૭ર૩૫૩૮રર૧ જેમલભાઈ વડેખાણીયા મો.૯૯૭૯૦૨૦૧૫૦ લાલજીભાઈ રાઠોડ મો.૯૮૭૯૮૯૬૯૭૮ મેહુલભાઈ ઠાકરાણી મો.૯૯૦૪૯૬ર૪૪૯ મહેશભાઈ ગોધાણી મો.૯૭૨૬૯૦૬૩૫૩ રમેશભાઈ ડાભી મો. ૯૯૭૮૦૯૫૨૩૮ મુકેશભાઈ જોગરાજીયા મો.૯૭રર૯૨૮૦૦૭ અજયભાઈ વીજવાડીયા મો.૯૭ર૬૦૦૧૪૬૧ જીવરાજભાઈ પાટડીયા મો.૯૭૨૩૬૯૨૫૪૪ શામજીભાઈ કેરવાડીયા મો.૬૩૫૩૬૦૮પરપ હરેશભાઈ મદ્રેસાણીયા મો.૭૯૯૦૫૦૬૩૧૧ રમેશભાઈ ધોરીયા મો.૯૮૭૯૪૯૧૫૮૨ રમેશભાઈ રોજાસરા મો.૯૭૩૭૮૦૦૩૧૦ હરેશભાઈ ડાભી મો.૭૯૯૦૫૦૬૩૧૧

Content Copying Forbidden !!

error: Content is protected !!