આવતા શનિવારના રોજ બપોરે 4.00 કલાકે
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા તા. 21/6/25 ને શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાણંદ સમાજના વિદ્યાર્થીઓનો સાહી સન્માન સમારોહ તથા વિના મુલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે



આ સમારોહ વાણંદ સમાજનું મંદિર દેનાબેંક સામે વાંકાનેર ખાતે યોજાશે વધુ માહિતી મો: 9824193274 અને 9909446476 ઉપર મળી રહેશે…
