કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધો.૧૨ સાયન્સના JEE, GUJCET અને બોર્ડના પરિણામમાં પ્રથમ સ્થાને તો મોડર્ન સ્કૂલના જ વિધાર્થીઓ

પ્રથમ..પ્રથમ…પ્રથમ ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓએ ધો. ૧૨ સાયન્સના જાહેર થયેલ તમામ (Board/JEE/GUJCET) પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ મેડીકલ પ્રવેશ માટે લેવાતી NEET મા પણ વાંકાનેરના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ગુણથી રેકર્ડ સ્થાપીત કરી પ્રથમ સ્થાન મેળવશે

ધો. ૧૨ સાયન્સમાં ગ્રુપ-A ના વિધાર્થી માટે લેવાતી JEE Main પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિધાર્થી કડીવાર નાઝીસરઝા નીજામુદ્દીન – વાલાસણ PR 96.80 મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમા પ્રથમ સ્થાન મેળવેલ છે
ગત વર્ષ JEE Main – 2023 ના પરિણામને આધારે IIIT ની કોલેજમાં ઓપન કેટેગરીના વિધાર્થીઓ માટે PR 95.21 તથા NIT ની કોલેજમા ઓપન ડેટેગરીના વિધાર્થીઓ માટે કટઓફ PR 94.78 હતા. આમ મોડર્ન સ્કૂલનો વિધાથી ઉપરોક્ત કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.

GUJCET 2024 માં કડીવાર રહેબરરઝા એમ. વાંકાનેરના ઇતિહાસમા અત્યાર સુધી સૌથી વધુ 117.50 માર્ક્સ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે.
ભોરણીયા અરમાન એમ. અત્યાર સુધીના ધો 12 સાયન્સ 2024 ના રીઝલ્ટમાં સૌથી વધુ 97.33% માકર્સ મેળવી વાંકાનેર કેન્દ્રમા પ્રથમ મેળવેલ છે

આમ ધો. 12 સાયન્સ A/B ગ્રુપમા, ધો.૧૨ કોમર્સમા તથા ધો.10 ના પરિણામમા ધી મોડર્ન સ્કુલ પ્રથમ રહી છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!