જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાનું યોગદાન
ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ વિધાનસભાની મુલાકાત કરાવી હતી.


આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી તેમજ મંત્રી ત્રિકમભાઈ છાગાને મળ્યા હતા અને જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતી તેઓની પાસેથી મેળવી હતી જેથી વિદ્યાર્થીઓ માટે જીવનમાં યાદગાર મુલાકાત બની રહી હતી….
