કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મહીકાના યુવાનની સ્ટંટ કરતા પોલીસ કાર્યવાહી

છરી સાથે બે જણાની ધરપકડ

વાંકાનેર: તા. ૧૩/૦૭/૨૦૨૪ ના સોશ્યલ મીડીયામાં મોટર સાયકલ ઉપર સ્ટંટ કરતો વીડીયો વાયરલ થયેલ હતો, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે જે બાબતે મહીકા કાબરાનેસના એક યુવાનની ધરપકડ કરેલ હતી.


જાણવા મળ્યા મુજબ સોશ્યલ મીડીયામાં એક મોટર સાયકલનો ચાલક પોતાના હવાલાવાળું મોટર સાયકલ પુરઝડપે અને બેફીકરાઇથી સર્પાકારે મોટર સાયકલ ઉપર સુતા સુતા સ્ટંટ કરતો ચલાવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમાય તે રીતે હાઇવે રોડ ઉપર

નીકળેલ હોય અને મોટર સાયકલના રજીસ્ટ્રેશન નંબર વીડીયોમાં દેખાતા ન હોવાનું જણાયેલ હોય અને સદરહુ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. II.lovely_sanjudo_0812.II વાળા હોવાનું જણાઈ આવેલ, જેથી સદરહુ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ની તપાસ કરતા સંજયભાઈ

રમેશભાઈ મકવાણા જાતે કોળી (ઉ.વ.૧૮) ધંધો ખેતી રહે. મહીકા, કાબરાનેસ તા.વાંકાનેર વાળાનું હોવાનું જાણવા મળેલ, જેથી તપાસ કરતા સંજયભાઈ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.GJ-36-AM-0812 વાળા સાથે મહીકા ગામની સહયોગ હોટલ પાસેથી

મજકુર ઇસમ મળી આવતા મોટર સાયકલની કિંમત રૂ.૩૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ હતું અને IPC કલમ ૨૭૯, ૩૩૬ તથા MVACT કલમ ૧૭૭, ૧૮૪,૩, ૧૮૧ મુજબનો ગુન્હો દાખલ કરેલ હતો. તપાસ તાલુકા આર્મ એ એસ આઈ અમો ચમનભાઈ ડાયાભાઇ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

છરી સાથે ધરપકડ:
હસનપરના મેરૂભાઇ નરશીભાઈ પીપળીયા અને નવાપરા પંચાસર રોડ પર રહેતા દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા પાસે છરી મળી આવતા પોલિસ સ્ટાફે ધરપકડ કરેલ હતી.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!