કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભેરડાની સીમમાં ગળદાના પ્લાન્ટમાં ચોરી

વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી

કેબલ સરકારી માલિકીનો

વાંકાનેર: તાલુકાના માટેલ-વિરપર ગ્રામપંચાયતના સરપંચશ્રી જયાબેન હર્ષદભાઇ દુધરેજીયાએ વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી થયેલ હોય તેની પી.આઈ. સાહેબ, તાલુકા પોલિસ સ્ટેશન, વાંકાનેરને અરજી કરેલ છે…

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર તાલુકાના વિરપર ગામે સબ મર્સિબલ પંપ આવેલ હોય તેના કેબલની તા.:૧૫/૧૨/૨૦૨૫ ની રાત્રીએ આશરે ૨૦૦ ફૂટ કેબલ કાપીને અજાણ્યા શખ્સો ચોરી ગયેલ છે. આ પહેલા પણ માટેલ ગામે આવેલ સબમર્સિબલ પંપના કેબલની ચોરી થયેલ હોય તે અંગે ફરીયાદ કરેલ છે. આમ, અજાણ્યા શખ્સોએ સરકારી માલિકીના કેબલની ચોરી કરેલ હોય, સદરહુ ઈસમો સામે બી.એન.એસ.ની લાગુ પડતી કલમો મુજબ પગલા લેવા નમ્ર અરજ છે.
અરજીની કોપી પી.એસ.આઇ. સાહેબ તાલુકા પોલિસ સ્ટેશન, વાંકાનેરને પણ મોકલાઈ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!