વાંકાનેર: હાલમાં વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળું પાક લેવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે આવી તાતી જરૂરીયાતનાં સમયે જ સમગ્ર
વિસ્તારમાં ડીએપી ખાતરની અછત સર્જાયેલ છે, જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા દ્વારા ખેડુતનાં વિશાળ હિતમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમાં રજુઆત કરી તાત્કાલિક યોગ્ય જથ્થામાં ખેડૂતો માટે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે, એવી માંગ કરવામાં આવી છે….