વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે
અવસાન નોંધ
જીનપરાના લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મિલપ્લોટના ઉપરના ફોટાવાળા ઉર્મિલાબેન ઓમસરણભાઇ ગુપ્તા (ઉમ્મર વરસ-58) નું તા: 11-11-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.