કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરુણોદય સોસાયટીમાં પરિણીતાનો આપઘાત

વાંકાનેર : વાંકાનેરના અરુણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ રાઠોડ નામના 36 વર્ષીય પરણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી પી લેતા તેમને સારવાર અર્થે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમીયાન તેણીએ દમ તોડી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હેતલબેનના લગ્ન 17 વર્ષ પેહલા થાય હતા અને સંતાનમાં પુત્ર-પુત્રી હોવાનું જાણવા મળે છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!