કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરધારકાના ધારાસભ્યના સમર્થકોએ માનતા પુરી કરી

દેરાળા ઠાકર બાપાના મંદિર ખાતે જીતુ સોમાણીને સાકર અને પેંડાથી જોખ્યા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેરના ધારાસભ્યને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી હતી, ધારાસભ્યની ચૂંટણીમાં જીતવા સમર્થકોએ પોતાના ભગવાન દેવી દેવતાની માનતા રાખી હતી, જે પૂરી કરવા વાંકાનેરના જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બન્યા હોઈ દેરાળાના ઠાકર બાપાના મંદિર ખાતે સાકર અને પેંડાથી જીતુભાઈને ભારોભાર જોખી પૂરી કરી હતી

વાંકાનેરના દેરાળા ગામે પ્રાથમિક સુવિધા પ્રશ્નો સાંભળી જે તે લખતા વળગતા અધિકારીઓ ને ટેલીફોનિક તત્કાલ કાર્ય અંગે ચર્ચા વિચારણા કરી હતી સમર્થકો અને મતદારોએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ફૂલહારથી સ્વાગત કરી સન્માન કર્યું હતું એ પહેલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ઠાકર બાપાના દર્શન કરી પૂજા પાઠ પ્રાર્થના કર્યા હતા….

Content Copying Forbidden !!

error: Content is protected !!