કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબી પર ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫(૧)(ક)ના ભંગ બદલ કલમ-૬(ક) તથા ૧૦ હેઠળ શિક્ષાપાત્ર ગુનો નોંધાયેલ છે, જેના પરથી ધરપકડ વોરંટ શેરો થઇ આવેલ છે. આ આરોપી મળી આવતો નથી, ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયેલ છે. 

સુરેન્દ્રનગર સેશન્સ જજ પી.એસ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી આરોપી રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબીને ફરિયાદનો જવાબ આપવા ૩૦ એપ્રિલ સુધીમાં અદાલત સમક્ષ પોતાની જાતને સરન્ડર કરવા સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર સમક્ષ સવારના ૧૦:૩૦ કલાકે હાજર થવાનું જણાવાયું છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!