આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને પ્રશસ્તિપત્ર
વાંકાનેર: 79 મા સ્વતંત્રતા દિન નિમિતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામ ખાતે કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને 





આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડેપ્યુટી કલેક્ટર સાહેબ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવેલ હતું….