કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકા કક્ષાનો પ્રજાસત્તાકનો કાર્યક્રમ સરતાનપરમાં

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ૭૫મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સરતાનપર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પ્રાંત અધિકારી એસ. એમ. ગઢવીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

આ વેળાએ સવારે ૯-૦૦ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના હસ્તે ધ્વજ વંદન, સવારે ૯-૦૩ થી ૯-૧૦ મહાનુભાવોનું સ્વાગત, સવારે ૯-૧૦ થી ૯-૫૫ સાંસ્કૃતિક અને સન્માન કાર્યક્રમ, સવારે ૯-૫૫ થી ૧૦-૦૫ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટનું ઉદબોધન, સવારે ૧૦-૦૫ થી ૧૦-૧૫ કલાકે પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!