ટંકારા: ટંકારાની નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ચીફ ઓફીસર અને વહીવટદારના નામથી વિકાસ કામો માટે 34 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેની વિગત નીચે મુજબ છે…
(1) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર મેટલ અને મોરમ સપ્લાય તથા પથરાણ કરવાની કામગીરી માટેના વાર્ષિક (૨૦ર૪-૨૦ર૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(2) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં ચણતર બાંધકામનું માલ સામાન-મજૂરી સહિતની કામગીરી માટેના વાર્ષિક (૨૦ર૪-૨૦ર૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(3) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં ગટર રોડ ક્રોસિંગ તથા સ્લેબ નાળા રીપેરીંગ કરવા તથા નવા બનાવવાની કામગીરી માટેના વાર્ષિક (૨૦ર૪-૨૦ર૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 100000/
(4) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં હેવી વરસાદને કારણે રસ્તાની ડામર સપાટીને થયેલ નુકસાનને રીપેર તથા નવો ડામર રોડ બનાવવાની વાર્ષિક (૨૦ર૪-૨૦ર૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 300000/
(5) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં આવેલ રોડ ઉપર રોડ ટચીંગ અને રોડ ડ્રેસીંગ વર્કની કામગીરી માટેના વાર્ષિક (૨૦ર૪-૨૦ર૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 100000/
(6) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં સીમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરી માટેના વાર્ષિક (૨૦ર૪-૨૦ર૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(7) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં હયુમ પાઈપ સપ્લાય કરવાનું તથા તેને ફીટીંગ કરી આપવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ આબત રૂપિયા 150000/
(8) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં ડંકી રીપેરીંગ, બોર સાફ કરવા તથા નવા બોર બનાવવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 50000/(9) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં પાઈપલાઈનની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૩-૨૦૨૪) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(10) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં રોડ ડીવાઈડર માટે પ્રીકાસ્ટ બ્લોક અને ફુટપાથ કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(11) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં એપ્રુવ્ડ કવોલીટી લીઝ સ્ટોન સપ્લાય અને પથરાણ કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 35000/
(12) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં રોડ ડીવાઈડર માટે પ્રીકાસ્ટ બ્લોક અને ફુટપાથ કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(13) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં સુચના આપવામાં આવે તે જગ્યાએ સ્કીલ — અનસ્કીલ શ્રમયોગી / કર્મચારી (ઓફીસ સ્ટાફ) માટે સપ્લાય કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 200000/
(14) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં સુચના આપવામાં આવે તે જગ્યાએ સ્કીલ — અનસ્કીલ શ્રમયોગી / કર્મચારી (સેનીટેશન વિભાગ) માટે સપ્લાય કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 200000/
(15) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં પાણીની લાઈન ઉપર લીકેજ રીપેરીંગની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 10000/
(16) ટંકારા નગરપાલીકાના વોટર વર્કસ મેનેજમેન્ટ તથા પાણી વિતરણ કરવા માટે એમાઈન્ડરની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 10000/(17) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં જુદી-જુદી કામગીરી માટે જે.સી.બી. ભાડે આપવાનું કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 150000/
(18) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં જુદી-જુદી કામગીરી માટે ટ્રેકટર ભાડે આપવાનું કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 10000/
(19) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં પાણી પુરુ પાડવા માટે ટેન્કર ભાડે રાખવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 100000/
(20) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં સીકયોરીટી સ્ટાફ પુરા પાડવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 50000/
(21) ટંકારા નગરપાલીકાના જુદા જુદા રસ્તા ઉપર પટ્ટા તથા કેટ – આઈ વિગેરેની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 50000/
(22) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં આવેલ પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર પંપિંગ સ્ટેશનો ઉપર આવેલ મશીનરી ઇલેક્ટ્રિક મોટર, રીવાઈડીંગ રીપેરીંગ, પેનલ બોર્ડ રીપેરીંગ તથા ઇલેક્ટ્રિક વાયરિંગ નવું તથા રીપેરીંગ વગેરેનું કામ (વાર્ષીક ૨૦૨૪-૨૦૨૫ ભાવ) રૂપિયા 100000/
(23) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં જુદી જુદી જાતના સી.આઈ.ડી. જોઈન્ટ વાલ્વ ફીટીંગ અને એચ.ડી.પી.ઈ. જોઈન્ટ લોંગ કોલર ટી એન્ડ વાલ્વ વગેરે સપ્લાય કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 30000/
(24) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં પી.વી.સી. પાઈપ ફીટીંગ વગેરે સપ્લાય કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 20000/
(25) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની જુદી જુદી આઈટમ સપ્લાય કરવાની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 20000/
(26) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં વીજળી ખાતા માટે જુદી જેદી સ્ટ્રીટ લાઈટ સામાન તથા એલ.ઈ.ડી. સામાન સપ્લાયક તેમજ જરૂરીયાત મુજબનો માલસામાન સપ્લાય કરવાનું કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 30000/
(27) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં સેનીટેશન શાખા, મેલેરીયા શાખા માટે જંતુનાશક દવાઓ સપ્લાય તેમજ પાણી શુધ્ધીકરણ માટે ફટકડી, બ્લીચીંગ વિગેરે સપ્લાયનું કરવાનું કામગીરી માટેના વાષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 20000/
(28) ટંકારા નગરપાલીકા વિસ્તારમાં વોટર વર્કસ તથા સ્વીમીંગ પુલ માટે કલોરીન ના ૧૦૦ કે.જી. નના બાટલા તથા કલોરીન પ્લાન્ટના સ્પેર પાર્ટસ સપ્લાયની કામગીરી માટેના વાર્ષીક (૨૦૨૪-૨૦૨૫) ભાવો માંગવાના કામ બાબત રૂપિયા 20000/(29) ટંકારા નગરપાલીકા જુદા જુદા કાર્યક્રમો અન્વયે મંડપ, ખુરશી, સ્ટેજ ફલોરીંગ, તથા ફેમીંગ બોર્ડ, હોડીંગ બોર્ડ વિગેરે લગાવી આપવાનું કામ તથા અન્ય માલસામાન ભાડેથી સપ્લાયની કામગીરી માટેના વાર્ષીકભાવો માંગવા બાબત (વર્ષ ૨૦૨૪-૨૫) રૂપિયા 30000/
(30) ટંકારા નગરપાલીકા જે મેટર તથા ફોટોગ્રાફસ આપે તેને સુચના મુજબ કોમ્પ્યુટરાઈઝ કરી મલ્ટીકલર વાપરી બેનર બનાવવાનું કામ તથા ફેમીંગ બેનર/ કટઆઉટ/ સ્ટીકર વગેરે બનાવવાની કામગીરી માટેના વાર્ષીક ભાવો માંગવા બાબત (વર્ષ ૨૦૨૪-૨૫) રૂપિયા 10000/
(31) ટંકારા નગરપાલીકાના જુદા જુદા કાર્યકૂમો, ગ્રાન્ટ હેઠળના રસ્તાઓ તથા પોગ્રામો વિગેરેની ફોટોગ્રાફી, વિડીઓગ્રાફી કરી જણાવવામાં આવે તો સીડી, ડી.વી.ડી. બનાવવાની કામગીરી માટેના વાર્ષીક ભાવો માંગવા બાબત (વર્ષ ૨૦૨૪-૨૦૨૫) રૂપિયા 10000/
(32) ટંકારા નગરપાલીકા હસ્તકના સ્મશાન માટે જલાઉ લાકડા/ ગોળવા/ ગંડેરી લાકડા/ સુકી સાઠી તેમજ ઘાસ સપ્લાય કરવાના કામ બાબત (વાર્ષીક ભાવ ૨૦૨૪-૨૦૨૫) રૂપિયા 10000/
(33) ટંકારા નગરપાલીકામાં વિવિધ કામગીરી માટે જુદી જુદી જાતની હાર્ડવેરની આઈટમો તથા પાણી પુરવઠા, સેનીટેશનની કામગીરી માટે આઈટમો સપ્લાય કરવાની કામગીરી માટેના વાષીકભાવો માંગવા બાબત (વર્ષ ૨૦૨૪-૨૦૨૫) રૂપિયા 15000/
(34) ટંકારા નગરપાલીકાની જુદી જુદી શાખાઓ માટે કોમ્પ્યુટર પ્રી-પ્રીન્ટેડ સ્ટેશનરી છાપકામ કરી સપ્લાય કરવાનું કામના વાર્ષીક ભાવો માાંગવા બાબત (વર્ષ ૨૦૨૪-૨૦૨૫) રૂપિયા 10000/ઉપરોકત કામોના ક્રમ નં- ૧ થી ૧૬ ના ભાવો ઓનલાઈન ટૅન્ડરથી મંગાવવામાં આવેલ છે. ટેન્ડર તા. ૧૮-૯-૨૦૨૪ થી ઓનલાઈન જોઈ શકાશે. ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૭-૧૦-૨૦૨૪ ના ૧૮.૦૦ કલાક સુધી છે અને ફીઝીકલ ડોકયુમેન્ટ કચેરીએ રજી.એ.ડી. । સ્પીડ પોસ્ટથી સબમીટ કરવાની છેલ્લી તારીખ ૧૦-૧૦-૨૦૨૪ના ૧૨.૦૦ કલાક સુધી છે. ઓનલાઈન ટેન્ડર શકય હશે તો તા. ૧૦-૧૦-૨૦૨૪ ના ૧૬.૦૦ કલાકે ખોલવામાં આવશે. સદરહુ કામના ટેન્ડર ડોક્યુમેન્ટને લગતી વધુ માહીતી માટે https://tender.nprocure.com પર લોગઓન કરવું અથવા વાંકાનેર નગરપાલીકાના બાંધકામ શાખાનો સંપર્ક કરવો. ટેન્ડર મંજુર અથવા ના મંજુર કરવાનો હકક વાંકાનેર નગરપાલીકાને અબાધીત રહેશે. ઉપરોકત કામોના ક્રમ નં ૧૭ થી ૨૧ના ભાવો ઓફલાઈન ટેન્ડરથી મંગાવવામાં આવેલ છે. આ કામોના કોરા ટેન્ડર રજાના દીવસો સીવાયના દીવસે ટેન્ડરફી ભર્યેથી તા. ૭-૧૦-૨૦૨૪ ના સાંજના ૧૬-૦૦ કલાક સુધીમાં મળી શકશે જે ટેન્ડર ભરીને પરત રજી.એ.ડી/ સ્પીડ પોસ્ટથી તા. ૧૦-૧૦-૨૦૨૪ ના સાંજના ૧૬-૦૦ કલાક સુધીમાં નગરપાલીકા કચેરીઅં પહોચાડવાના રહેશે. સદર કામો અંગેની વિગતવાર માહીતી સ્ટોર શાખામાંથી મળી શકશે અન્ય શરતો ટેન્ડર સાથે સામેલ છે. જે ટેન્ડર ભરનારને બંધનકર્તા રહેશે. હરકોઈ ટેન્ડર મંજુર કરવા કે નહી તે અંગેના તમામ હકકો નગરપાલિકા અબાધીત રાખે છે…