કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકીયામાં સાપ કરડતા કિશોરીનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની એક કિશોરીને સાપ કડતાં મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ રકિનાબેન કાલરીયા ભંગડા ઉ.14 નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!