વાંકાનેર: તીથવા ગામની ધ બ્રિલિયન્ટ વિદ્યાલયની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રાર્થના ગીરીશભાઈ વાઘેલા એ



જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. તેને આ સિદ્ધિ હાંસલ કરી શાળા તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારેલ છે.

ગીરીશભાઈ ઢુવા ખાતે સિરામિકમાં જોબ કરે છે, અને તેને તેને સંતાનમાં બે દીકરીઓ પૈકી પ્રાર્થના મોટી દીકરી છે. ગીરીશભાઈના મોબાઈલ (9978518016) ઉપર તેમને શુભ કામનાઓ મળી રહી છે.


કમલ સુવાસ પરિવાર દીકરી પ્રાર્થનાને અભિનંદન પાઠવે છે.


એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

