સિંધાવદર, પંચાસિયા, રાણેકપર, જોધપર, જેતપરડા, સમઢીયાળા, રાતીદેવળી, કેરાળા, વરડુસર, ભીમગુડા, માટેલ, ઢુવા, અને ભેરડા ગામનો સમાવેશ
વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં પીએચસી, કમ્પાઉન્ડ વોલ, સમારકામ અને નવીનીકરણ, કોઝવે કમ ચેકડેમ અને કમ્પાઉન્ડ વોલના વિકાસ કામોના ટેન્ડર બહાર પડયા છે, જે નીચે મુજબ છે….
(1) સિંધાવદર તા. વાંકાનેર ખાતે પીએમ રૂમ અને કમ્પાઉન્ડ વોલ સાથેના પીએચસી બિલ્ડિંગના નવા બાંધકામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 20/03/2024 છે, એસ્ટીમેન્ટ 15091352 રૂપિયા છે, ડિપોઝીટ 151000 રૂપિયા છે
(2) પંચાસિયા અને જોધપર તા.વાંકાનેરમાં કમ્પાઉન્ડ વોલ 02 નંગ સબ સેન્ટર બિલ્ડિંગના નવા બાંધકામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 20/03/2024 છે, એસ્ટીમેન્ટ 6803434 રૂપિયા છે, ડિપોઝીટ 68100 રૂપિયા છે
(3) વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા-1, ઢુવા-2 અને સમઢીયાળા ખાતે 08 નંગ સબ સેન્ટરમાં સમારકામ અને નવીનીકરણના કામ માટે ટેન્ડર પ્રકાશિત થયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 20/03/2024 છે, એસ્ટીમેન્ટ 2128407 રૂપિયા છે, ડિપોઝીટ 21300 રૂપિયા છે
(4) ભેરડા પંચાયતના પુનઃસ્થાપન અને મજબૂતીકરણ માટે ટેન્ડર પ્રકાશિત થયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 14/03/2024 છે, એસ્ટીમેન્ટ 3785006 રૂપિયા છે, ડિપોઝીટ 37850 રૂપિયા છે
(5) રાણેકપર તા વાંકાનેરમાં કોઝવે કમ ચેકડેમના પુનઃસ્થાપન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 14/03/2024 છે, એસ્ટીમેન્ટ 1321755 રૂપિયા છે, ડિપોઝીટ 13220 રૂપિયા છે
(6) ખીજડિયા પંચાયત તા.વાંકાનેરના પુનઃસ્થાપન અને મજબૂતીકરણ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 14/03/2024 છે, એસ્ટીમેન્ટ 978594 રૂપિયા છે, ડિપોઝીટ 9790 રૂપિયા છે
(7) જેતપરડા તા.વાંકાનેર અને કૃષ્ણનગર ખાતે કમ્પાઉન્ડ વોલ 02 નંગ સબ સેન્ટર બિલ્ડીંગના નવા બાંધકામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 20/03/2024 છે, એસ્ટીમેન્ટ 6803434 રૂપિયા છે, ડિપોઝીટ 68100 રૂપિયા છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો