બે વાંકીયાને જોડતો રસ્તો
વાંકાનેર: તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજના અને વાંકીયાથી વાંકીયા-૨ રોડના કામના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે….

(1) મેસરિયા નાની સિંચાઈ યોજના, તા. વાંકાનેર માટે નહેર પ્રણાલીના પુનઃસ્થાપન માટે ટેન્ડર નંબર: ૫૩૬૦૫૬૪૨ થી બહાર પડેલ છે, ટેન્ડર દસ્તાવેજ ફી ₹ ૩૬૦૦ /-ડિપોઝીટ ₹ ૨૭૫૦૦૦.૦ /-એસ્ટીમેન્ટ ₹ ૨.૭૪ કરોડ /- છેલ્લી તારીખ ૧૨-૦૨-૨૦૨૬ છે…

(2) વાંકીયાથી વાંકીયા-૨ રોડ કિ.મી.૦/૦ થી ૧/૭૦૦ (V.R – નોન પ્લાન) ના રિસરફેસિંગ માટે ટેન્ડર નંબર ૫૩૫૪૭૧૭૨ તા.વાંકાનેર, (Mmgsy-Normal-૨૦૨૫-૨૬ હેઠળ) બહાર પડેલ છે, ટેન્ડર દસ્તાવેજ ફી ₹ ૨૪૦૦ /-ડિપોઝીટ ₹ ૫૯૦૦૦.૦ /-એસ્ટીમેન્ટ ₹ ૫૮.૬૪ લાખ /- છેલ્લી તારીખ ૦૨-૦૨-૨૦૨૬ છે….
