વાંકાનેર તાલુકાના મકનસરમાં કોમ્યુનિટી હોલ અને વાંકાનેરમાં Gscsccl ના ગોડાઉનમાં A – A થી Ei કામ માટે ટેન્ડર મંગાવાયા છે, વધુ વીગત નીચે મુજબ છે.
(1) મકનસર ગામ ખાતે કોમ્યુનિટી હોલના બાંધકામ માટે ટેન્ડર મંગાવાયું છે. આ કામનું ખર્ચ ગુજરાતમાં 15મું નાનાપંચ જોગવાઈ વર્ષ 2020-21 મુજબ કરવામાં આવશે. ટેન્ડરની છેલ્લી તારીખ 15/01/2024 છે, એસ્ટીમેન્ટ 687942 રૂપિયાનો છે, ડિપોઝીટ 6900 રૂપિયા છે
(2) વાંકાનેર અને ટંકારામાં Gscsccl ના ગોડાઉનમાં A – A થી Ei કામ માટે ટેન્ડર મંગાવાયું છે. ટેન્ડરની છેલ્લી તારીખ 15/01/2024 છે, એસ્ટીમેન્ટ 999959 રૂપિયા અને ડિપોઝીટ 10000 રૂપિયા છે