કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકાના નવ ગામોના સબ સેન્ટરના ટેન્ડર

પીપળીયા રાજ, રાજાવડલા, વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા અને સમઢીયાળાનો સમાવેશ

વાંકાનેર: તાલુકાના નવ ગામો માટે સબ સેન્ટર બિલ્ડીંગના રીપેરીંગ માટે ટેન્ડર બહાર પડયા છે, જેમાં પીપળીયા રાજ, રાજાવડલા, વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા અને સમઢીયાળાનો સમાવેશ થાય છે. વધુ વિગત નીચે મજબ છે.

(1) પીપળીયારાજ અને રાજાવડલા ખાતે કમ્પાઉન્ડ ડબલ્યુએલ સાથે સબ સેન્ટર બિલ્ડીંગ જી+1ના નવા બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 19/12/2023 છે, એસ્ટીમેન્ટ 6132506 INR છે
(2) વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા-1 ઢુવા-2 અને સમઢીયાળા ખાતે 08 નંગ સબ સેન્ટરમાં સમારકામ અને નવીનીકરણના કામ માટે ટેન્ડર બહાર પડયા છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 19/12/2023 છે, એસ્ટીમેન્ટ 1878613 INR છે
(3) અગાભી પીપળીયા ખાતે કમ્પાઉન્ડ વોલ સાથે સબ સેન્ટર બિલ્ડીંગના નવા બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 19/12/2023 છે, એસ્ટીમેન્ટ 3080365 INR છે…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!