કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જાલી અને વસુંધરા રોડના ટેન્ડર બહાર પડયા

જાલી અને વસુંધરા રોડના ટેન્ડર બહાર પડયા

બંને રોડ મળી 11.25 કરોડના ખર્ચનો અંદાજ

34 ગામોમાં તળાવો/જળસંગ્રહો ભરવા માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા અંગેનું ટેન્ડર પણ બહાર પડ્યું

વાંકાનેર: તાલુકાના જાલી ગામથી હસનપર રોડ સુધી રિસરફેસિંગ માટેનું તથા વસુંધરા રોડનું ટેન્ડર બહાર પડેલ છે. ઉપરાંત વાંકાનેર તાલુકાના 34 ગામોના વિવિધ તળાવો ભરવા માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા માટેનું ટેન્ડર પણ બહાર પડેલ છે, વધુ વિગત નીચે મુજબ છે….

(1) વાંકાનેર તાલુકાના જાલી ગામથી હસનપર રોડ (સે. જાલી ચોકડી (SH) થી જાલી ગામ) (NP BT) કિ.મી. 0/000 થી 4/500 સુધી રિસરફેસિંગ માટે ટેન્ડર નં 54872052 થી ગ્રાન્ટ MMGSYNormal- 2025-26 હેઠળ બહાર પડેલ છે. જેની ટેન્ડર ફી 12000 /-રૂપિયા છે એસ્ટીમેન્ટ રૂપિયા 5.88 કરોડ /- નો છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 08-04-2026 (આજની) છે…
(2) વાંકાનેર તાલુકામાં બંસલ પેટ્રોલ પંપથી વસુંધરા રોડ (Np) કિ.મી. 0/000 થી 5/850 સુધી ગ્રાન્ટ Mmgsy-Normal-2025-26 હેઠળના બાંધકામનું ટેન્ડર નં 54868685 થી હેઠળ બહાર પડેલ છે. જેની ટેન્ડર ફી રૂપિયા 18000 /-છે, એસ્ટીમેન્ટ 11.25 કરોડ /- રૂપિયાનો છે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 20-04-2026 છે….
(3) વાંકાનેર તાલુકાના વિવિધ તળાવો/જળસંગ્રહો (34 ગામો) ભરવા માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા માટેના એન્જિનિયરિંગ, પ્રાપ્તિ (Procurement) અને બાંધકામ (EPC) કરાર માટે ટેન્ડર નં 54843495 થી L3P3 (L3P3 પંપની નજીક) માંથી પાણી ઉપાડીને પાઇપલાઇન દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેની ટેન્ડર ફી રૂપિયા 18000 છે, એસ્ટમેન્ટ રૂપિયા 159.82 કરોડ /- નો અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 24-04-2026 છે…
નોંધ: આ બધા ટેન્ડર ચૂંટણી આચારસહિંતા અમલી બન્યાના પહેલા બહાર પડેલ હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!