કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર શહેરના નવા વિકાસકામોના ટેન્ડર

મિલ પ્લોટ ચોકમાં સર્કલ અને હાઈમાસ્ટ ટાવર બનશે

વાંકાનેર: ચીફ ઓફિસર વહીવટદાર વાંકાનેર નગરપાલિકા દ્વારા નીચે મુજબના ટેંડર બહાર પાડવામાં આવ્યા છે.

(૧) સને ૨૦૧૯-૨૦ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-૮૮) અંતર્ગત પેવિંગ બ્લોક પાથવે, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટ, રોડ ડિવાઇડર અને આસ્ફાલ્ટ રોડ બનાવવાનું કામ. (બીજો પ્રયત્ન) એસ્ટીમેન્ટ રૂપિયા: ૧,૩૮,૦૦૦|
(૨) સને ૨૦૧૯-૨૦ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-૮૮) અંતર્ગત સ્ટ્રોમ વોટર ડ્રેઈનનું કામ. (બીજો પ્રયત્ન) એસ્ટીમેન્ટ રૂપિયા: ૧,૨૭,૯૦૦|
(૩) સને ૨૦૨૩-૨૪ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી સહેરી વિકાસ યોજના અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાના રિપેરિંગ/રીસફેસિંગ ની કામગીરી. (બીજો પ્રયત્ન) એસ્ટીમેન્ટ રૂપિયા: ૪૧,૪૦૦|
(૪) સને ૨૦૨૦-૨૧ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા- જુદા વિસ્તારમાં ટ્રી-મિક્સ સાથે સી.સી. રોડ બનાવવાનું કામ. એસ્ટીમેન્ટ રૂપિયા: ર,૪ર૦૦૦|
(૫) સને ૨૦૨૩-૨૪ વર્ષની (યુડીપી-૮૮) યોજના અંતર્ગત જુદા-જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોક પાથવે, ટોઇલેટ બ્લોક, પ્રોટેકસન વોલ, પાર્કિંગ શેડ, અર્થ વર્ક અને આર.સી.સી. પાઈપ ડ્રેનેજનું કામ એસ્ટીમેન્ટ રૂપિયા: ર,૭૭,૦૦૦|

(૬) સને ૨૦૨૩-૨૪ વર્ષની ૧૫% વિવેકાધીન યોજના અંતર્ગત મિલ પ્લોટ ચોકમાં સર્કલ અને હાઈમાસ્ટ ટાવરનું કામ. એસ્ટીમેન્ટ રૂપિયા: ૩,પ૦૦|
(૭) ડીઝાઇન, બિલ્ડ અને ઓપરેટ કોન્ટ્રાક્ટ ફોર પ્રોવાઈડીંગ, લોવરિંગ, લેઇંગ, જોઈંટિંગ, સપ્લાઈ ઓફ DI K-7, PVC 6Kg/Cm²અને MS પાઇપલાઇન નેટવર્ક (ગ્રેવીટી અને રાઈઝીંગ મેઇન) અને તેની સાથે સંકળાયેલ AC અને HSCF પમ્પના ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે પૂરા પાડવા માટે, અને સાથે કન્સટ્રક્શન ઓફ 5.0 MLD WTP, U/G Sump, ESR, પમ્પ હાઉસ, અપ્રોચ બ્રિજ સાથેનો ઇનટેક વેલ, તથા તમામ પ્રકારના સિવિલ સ્ટ્રક્ચરનું રીપેરીંગ અને રીનોવેશન અને સિવિલ મિકેનિકલ સ્ટ્રક્ચર્સના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે યાંત્રિક અને ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એસેસરીઝ વાંકાનેર પાણી પુરવઠા યોજના માટે, તાલુકો-વાંકાનેર, (નવમો પ્રયત્ન) એસ્ટીમેન્ટ રૂપિયા: ૮,૫૮,૨૦૦|

ઉપરોક્ત કામોના ભાવો ઓનલાઈન ટેન્ડરથી મંગાવવામાં આવેલ છે. ટેન્ડર તા. ૨૭/૧૨/૨૦૨૩થી ઓનલાઈન જોઈ શકાશે. ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તા.૧૨/૦૧/૨૦૨૪ના ૧૮:૦૦ કલાક સુધી છે અને ફિઝીકલ ડૉક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તા.૧૯/૦૧/૨૦૨૪ના ૧૬:૦૦ કલાક સુધી છે. ઓનલાઇન ટેન્ડર શક્ય હશે તો તા.૨૦/૦૧/૨૦૨૪ ને બપોરના ૧૧.૦૦ કલાકે ખોલવામાં આવશે. સદરહુ કામના ટેન્ડર ડોકયુમેન્ટ ને લગતી વધુ માહિતી માટે https://tender.nprocure.com/

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!