ગારિયાથી પાજ અને લુણસરથી ચિત્રાખાડા રોડનો સમાવેશ
ભીમગુડામાં ચેકડેમનું બાંધકામ કરવામાં આવશે
વાંકાનેર તાલુકામાં એમએમએસજીવાય યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ ગારિયાથી પાજ કિ.મી. ૦/૦ થી ૧/૯૦૦ વી.આર. તા. વાંકાનેર જિ. મોરબીના રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૦/૦૬/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૮૩,૭૪,૬૭૧ રૂપિયા છે, ડિપોઝીટ ૮૪૦૦૦ રૂપિયા છે…

વાંકાનેર તાલુકામાં લુણસરથી ચિત્રાખાડા રોડ કિ.મી. 0/0 થી 5/850 V.R. તા. વાંકાનેર જિ. મોરબી કિસાન વિકાસપથ યોજના સામાન્ય વર્ષ 2023-24 હેઠળ રિસરફેસિંગ માટે ટેન્ડર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, આ ટેન્ડરની છેલ્લી તારીખ 10/06/2025 છે, એસ્ટીમેન્ટ 2,51,09,748 રૂપિયા, ડિપોઝીટ 252000 રૂપિયા છે…

વાંકાનેર તાલુકામાં ભીમગુડા ગામ નજીક ભીમગુડા ૧ ચેકડેમના બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, આ ટેન્ડરની છેલ્લી તારીખ 05/06/2025 છે, એસ્ટીમેન્ટ 17,13,375 રૂપિયા, ડિપોઝીટ 18000 રૂપિયા છે…
