કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લૂંટ કરી ફરાર થયેલો આરોપી 12 વર્ષે ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ ભુરીયા રહે.ઉબેરાવ, જામ્બુઆ,મધ્યપ્રદેશ વાળો હાલમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે હોવાની બાતમીને આધારે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!