કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઢુવાથી ઝડપાયો

કારખાનામાં કામ કરતો હતો

વાંકાનેર: મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.


મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનમા લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બંડોડ રહે.છાપરખાંડા તા.રાણાપુર જી.જાબુઆ (એમ.પી) વાળો

હાલે ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સીરામીકના કારખાનામાં કામ કરતો હોવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા લુંટના ગુન્હાનો નાસતો ફરતો આરોપી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પો.સ્ટે.માં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ કરેલ છે…

ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
(1) રાતીદેવરીના રમેશ દેવજીભાઈ વિકાણી (2) જાલસીકાના રોહિત ભીખાભાઇ જાદવ (3) લિંબાળાના કૂકા મેરાભાઈ ભોરણીયા અને (4) કોઠીનાં રાજુ બચુભાઈ બાંભણીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!