કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારા-અમરાપર રોડ ઉપરનો પુલ બંધ કરાવાયો

મામલતદારે સ્થળ મુલાકાત લીધી, હોમગાર્ડનો બંદોબસ્ત મુકાયો

ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલ ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયાએ ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે.

અહીં હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી કોઈએ સામા કાંઠે અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા તેઓએ અપીલ કતી છે. ટંકારાથી અમરાપર, ટોળ, કોઠારીયાને જોડતો રોડ ઉપર થી અવર જવર કરતા રાહદારીઓને જણાવાયુ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!