કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કેન્‍દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી

નવી દિલ્‍હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્‍ડમ મુજબ, કેન્‍દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે.

કેન્‍દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્‍હી/નવી દિલ્‍હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના સંદર્ભમાં રજાઓની તારીખમાં કોઈપણ ફેરફાર, જો જરૂરી હોય તો, તેના પર અસર થશે. દિવાળી ૨૦૨૪ – ૩૧ ઓક્‍ટોબર, રવિવારના રોજ પડશે.


ફરજિયાત રજાઓની યાદી:-

૧ પ્રજાસત્તાક દિવસ ૨૬-જાન્‍યુઆરી શુક્રવાર
૨ હોળી ૨૫-માર્ચ સોમવાર
૩ ગુડ ફ્રાઇડે શુક્રવાર ૨૯-માર્ચ શુક્રવાર
૪ ઈદ-ઉલ-ફિત્ર ૧૧-એપ્રિલ ગુરુવાર
૫ રામ નવમી ૧૭-એપ્રિલ બુધવાર
૬ મહાવીર જયંતિ ૨૧-એપ્રિલ રવિવાર
૭ બુદ્ધ પૂર્ણિમા ૨૩-મે ગુરૂવાર
૮ ઈદ-ઉલ-ઝુહા (બકરીઇદ) ૧૭-જૂન સોમવાર
૯ મોહરમ ૧૭-જુલાઈ બુધવાર
૧૦ સ્‍વતંત્રતા દિવસ ૧૫-ઓગસ્‍ટ ગુરૂવાર
૧૧ જન્‍માષ્ટમી (વૈષ્‍ણવ) ૨૬-ઓગસ્‍ટ સોમવાર
૧૨ મિલાદ-ઉન-નબી ૧૬-સપ્‍ટેમ્‍બર સોમવાર
૧૩ ગાંધી જયંતિ ૨-ઓક્‍ટોબર બુધવાર
૧૪ દશેરા ૧૨-ઓક્‍ટોબર શનિવાર
૧૫ દિવાળી ૩૧-ઓક્‍ટોબર ગુરૂવાર
૧૬ ગુરૂ નાનક જયંતિ ૧૫-નવેમ્‍બર શુક્રવાર
૧૭ નાતાલનો દિવસ ૨૫-ડિસેમ્‍બર બુધવાર

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!