વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામના વતની હાલ રહેઠાણ ગુલશન સોસાયટી વાંકાનેર વાળાના


શેરસિયા અઝીઝ ઉસ્માનભાઈની દીકરી સિદ્રા અઝીઝ શેરસીયાએ MBBS પૂર્ણ કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે
ઉલ્લેખનીય છે કે સિદ્રા બેનને ધોરણ 10 બોર્ડ ગુજરાતમાં બીજો નંબર મેળવેલ હતો. એમણે GMERS મેડિકલ કૉલેજ સોલામાં અભ્યાસ કરેલ છે.


અઝીઝ ઉસ્માન શેરસિયાએ મોમીન સમાજના પટેલ આહમદભાઈ પટેલના પૌત્ર થાય છે અને તીથવા હૈઝજુકના રિટાયર્ડ પ્રિન્સિપાલ ઇબ્રાહીમભાઇ દેકાવાડીયાના સાળાના દીકરાના દીકરી થાય છે. મર્હુમ આહમદભાઈ પટેલ સ્વાતંત્રીય સેનાની હતા.

અઝીઝભાઈ (99781 01892) ઝાકીરભાઈ (9978918404) તથા જુનેદભાઈ (9979313853) ને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
દીકરી સિદ્રાને કમલ સુવાસ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો


