આજથી સાંજથી શરુ થવા જઈ રહ્યું છે ભોરણીયા મુઝઝફર મહંમદભાઈ, શેરશીયા ઉસ્માનગની અમીભાઇ, હેરંઝા સાહિલભાઇ હુશેનભાઇ તરફથી
“ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ”
ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો
ફક્ત રૂ. 99 માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી
ફક્ત રૂ. 199 માં અનલિમિટેડ પંજાબી તથા ચાયનીઝ ફૂડ
બાળકો માટે પ્લે એરિયા તથા ખુલ્લા વાતાવરણમાં અઢળક ફૂડ વેરાયટીઓ સાથે સર્વશ્રેષ્ઠ ફેમિલી મુલાકાત માટે પધારો
એક જગ્યા પર અઢળક ફુડ વેરાયટીનો ખઝાનો
બાળકો માટે પ્લે એરીયા
ખુલ્લુ વાતાવરણ, વિશાળ પાર્કિંગની સુવિધા
વાંકાનેર વિસ્તારના નાગરિકોની મુજબ ઘી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફૂડ પોઇન્ટ ખાતેથી નાગરિકોને સ્વાદિષ્ટ ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેન્ટલ, પાંઉભાજી, બર્ગર, પીઝા, મેગી, ગાંઠીયા, ભજીયા, ચીપ્સ, પુરીશાક, આઇસ્ક્રીમ, ગોલા, ઠંડા પીણાની તમામ વેરાયટી અને વાંકાનેર વાસીઓની વ્હાલી ચા !!
ભવ્ય શુભારંભ
તારીખ: 05/05/2024, રવિવાર
સમય: સાંજે 6 વાગ્યે
ઘી ગાર્ડન કોમર્શિયલ કોમ્પ્લેક્સ, અમરસર રેલવે ક્રોસિંગની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર