કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જી.પંચાયતની સામાન્ય સભા ૨૮ ડીસેમ્બરે મળશે

સમિતિઓની રચનામાં વાંકાનેરને સ્થાન કેટલું મળશે?

જીલ્લા પંચાયત મોરબીની સામાન્ય સભાની ખાસ બેઠક આગામી તા. ૨૮ ડીસેમ્બરને ગુરુવારના રોજ સવરે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં મળશે

જે સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, ગત તા. ૦૧-૧૧ ની કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સદસ્ય તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ બાબતે સહિતના એજન્ડાઓ પર ચર્ચા કરી મંજુરી આપવામાં આવશે તે ઉપરાંત જીલ્લા પંચાયતની સમિતિઓની રચના કરવામાં આવશે

સ્વ ભંડોળ વર્ષ ૨૦૨૩-૨૪ ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ સૈદ્ધાંતિક મંજુરીના કામોને બહાલી, વહીવટી મંજુરી માટે રજુ થયેલ દરખાસ્તોને બહાલી આપવા તેમજ ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૨-૨૩ ના જીલ્લા કક્ષાના ૧૦ ટકાની ખૂટતી રકમના કામોના આયોજનને બહાલી આપવા સહિતના એજન્ડાઓ પર જરૂરી ચર્ચા કરી મંજુરીની મહોર લગાવવામાં આવશે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!