કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રોલી સાથે વાહન અથડાતા માથું ફાટી ગયું

ટંકારા: તાલુકાના સરાયામાં રહેતા બે મિત્રો રાતના મોટર સાયકલ લઈને આવતા ટ્રોલી સાથે અથડાતા એકનું મરણ અને બીજાને ઇજા થઇ છે.

આ બનાવ અંગે સરાયા ગામના સિરાજભાઈ હમીરભાઈ વિકિયાણી જાતે-સંધિ (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ કાલ તા.૨૨/૦૫/૨૦૨૪ ના

રોજ પોતે તથા તેનો મિત્ર છેલ્લા પાંચેક વર્ષથી સરાયા ગામની સીમમા કુંભાભાઈ આંબાભાઈ ભરવાડની વાડીએ રહેતા રાકેશભાઈ કનાભાઈ વસુનીયા મોટર સાયકલ

હીરો સ્પલેન્ડર રજી. નં.GJ 36 AG 3520 વાળુ લઈ મોરબીથી ફરતા રાત્રિના આઠ વાગ્યાના અરસામા ટંકારા લતીપર રોડ હીરાપર ગામ પહેલા રાજવીર કારખાનાથી ટંકારા બાજુ પહોંચેલ આ વખતે રોડની સાઈડમાં એક ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભેલ હતું, મોટર સાયકલ ફુલ સ્પીડમાં હોય ચાલક રાકેશનું ધ્યાન ન રહેતા

ટ્રેક્ટરની ટ્રોલી પાછળ મોટર સાયકલ ભટકાઈને તેની નીચે ગરી ગયેલ હતુ રાકેશભાઈનુ માથુ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ભટકાતા ફાટી ગયેલ હતુ અને ફરિયાદીને

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

જમણા પગે તથા માથાના ભાગે વાગેલ હતુ બાદમાં ૧૦૮ મા પ્રથમ ટંકારા બાદ મોરબી અને પછી રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લાવેલ મરણ જનાર મુળ અલીરાજપુર એમ.પી. ના વતની હતા.

દારૂ સાથે:
લજાઇમાં બહુચરાજી માતાજીના મંદિર સામે રહેતા મનીષ બરકતઅલી પંજવાણી દેશી દારૂ સાથે પકડાયા
પીધેલ:
નેકનામના અશોક મોહનભાઇ જાદવ પીધેલ પકડાયા

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!