કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હાર્ટ એટેકથી મોત મજૂરનું મોત નીપજ્યું

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં રહેતા મજૂરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે…

જાણવા મળ્યા મુજબ તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોજવુડ લેમીનેટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુભાષકુમાર માર્કન્ડેરામ (40) નામનો યુવાન ત્યાં હતો ત્યારે તેને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવની અહીં જાણ કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!